News
વિક્કી કૌશલ અને કેટરીનાએ મુંબઈના જુહૂના તેમના ફલેટનો લીઝ કરાર રીન્યૂ કરાવ્યો છે. નવેસરથી નક્કી થયેલાં દર અનુસાર વિક્કી દર ...
પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં એક એવો દેશ છે જ્યાં સૂર્ય ફક્ત 40 મિનિટ માટે જ આથમે છે એટલે એવું કહી શકાય કે માત્ર ...
વડોદરા ,પરશુરામ જયંતીને અનુલક્ષીને શહેર પોલીસ દ્વારા આજે શોભાયાત્રાના રૃટ પર બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
વડોદરા, માંજલપુરમાં મોબાઇલ ટાવરમાંથી બેટરી બેન્કની ચોરી કરનાર ત્રિપુટીને માંજલપુર પોલીસે ઝડપી પાડી ચોરીની તમામ બેટરીઓ કબજે ...
સ્થાનિક પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટમાં હાલમાં લોંગ ટર્મ વિઝા ઉપર 752 પાકિસ્તાની નાગરિકો રહે છે. જેમાંથી ...
યુરોપમાં એક સાથે અનેક દેશોમાં વીજળી બંધ થઈ જતા હાહાકાર મચી ગયો છે. ફ્રાન્સ, સ્પેન, બેલ્જિયમઅને પોર્ટુગલમાં બ્લેકઆઉટના કારણે ...
પહલગામ આતંકી હુમલા બાદ ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી ફેલાવવા બદલ ભારત સરકારે ૧૬ પાકિસ્તાની યુટયુબ ...
રાજકોટમાં માવતરને ત્યાં રહેતી પરિણીતાની ફરિયાદ : હરિયાણાના કુરૂક્ષેત્ર જિલ્લામાં રહેતા સાસુ-સસરા સહિત 9 સાસરિયાઓ સામે ...
વૃષભ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને આનંદ રહે. મિલન-મુલાકાતમાં સાનુકૂળતા જણાય. મિથુન : આપે આવેગ-ઉશ્કેરાટમાં ...
વંથલી તાલુકાના ધંધુસરમાં કુદરતનો કરિશ્મા 2021માં શિવરાત્રિના જન્મેલી ગાયને ગર્ભાશય નથી કે નથી રજસ્વલામાં આવી : બીમાર પડતાં ...
નક્ષત્ર ગ્રહ : સૂર્ય-મેષ, મંગળ-કર્ક, બુધ-મીન, ગુરૂ-વૃષભ, શુક્ર-મીન, શનિ-મીન, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-વૃષભ હર્ષલ (યુરેનસ) ...
યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) દુનિયાનો પહેલો એવો દેશ બન્યો છે, જેમાં કાયદા લખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results